વલસાડ જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન બેઠક મળી, તમામ વિભાગના અધિકારીઓને એલર્ટ રહેવા તાકીદ કરાઈ
ચોમાસા દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં તલાટી ફિલ્ડમાં જ હોવા જોઈએ, આ બાબતે કોઈ બાંધછોડ ચલાવી લેવાશે નહી સંબંધિત અધિકારીઓને ચોમાસા દરમિયાન કરવાની થતી કામગીરી અને તેની...

