વાપીના કેબીએસ એન્ડ નટરાજ કોલેજના ટી.વાય. બી.એસ.સી.ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19: ચણોદ કોલોની સ્થિત કેશવજી ભરમલ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપી , ટી.વાય.બી.એસ.સી. ના વિઘાર્થીઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં...

