વાપીમાં વિકાસ કામોની ગતિ ટોપ ગેરમાં : બલીઠા રેલવે ફલાય બ્રિજ અને બલીઠા રેલવે અંડરપાસ 30 જૂન પહેલાં કાર્યરત થઈ જશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: વાપી મહાનગર પાલિકા બનવા જઈ રહ્યું છે તે પહેલાં શહેરની જરૂરી માળખાગત સુવિધાઓ પર સમાંતર ઉભી થઈ રહી છે....

