આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પી.એમ. સૂરજ પોર્ટલ સહિત અનેકવિધ યોજનાઓનું ઈ-લોન્ચિંગ કરાશે
વાપી ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાશે, લાભાર્થીઓને સહાય વિતરણ કરાશે 522 જિલ્લાના 1 લાખથી વધુ એસસી, ઓબીસી અને સફાઈ કામદારો માટે PM...

