વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન
(વર્તમન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.09: વાંકલ શ્રીજી ક્રિકેટ મેદાન પર વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ જિલ્લા પંચાયત વલસાડના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલની...

