March 30, 2026
Vartman Pravah

Category : નવસારી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીની ફડવેલ પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં પાયાનો ભાગ બેસી જતા અને ઠેરઠેર તિરાડો પડતા સ્થાનિકોમાં રોષ

vartmanpravah
સ્‍થાનિક આગેવાનો દ્વારા પાયાનું કામ નવેસરથી કરવાની માંગ કરવામાં આવી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.08: તાલુકાના ફડવેલ ગામની મુખ્‍ય પ્રાથમિક શાળામાં સમગ્ર શિક્ષા રૂપિયાના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

પારડીમાં ભંડારી જ્ઞાતિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.08: શ્રી ભંડારી જ્ઞાતિ ચેરીટેબલ ટ્રસ્‍ટ પારડી દ્વારા રવિવારે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાયો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી તાલુકાના ક્‍લસર ગામમાં તા.6 અને 7 જાન્‍યુઆરી 2023 ના રોજ કલસર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.08: તારીખ 6 અને 7 જાન્‍યુઆરી 2023 ના રોજ પારડી તાલુકાના ક્‍લસર ગામમાં કલસર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં...
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ ત્રણ રસ્‍તા અને નારગોલ રોડ ઉપરના પાથરણા અને લારી ગલ્લાવાળાઓના દબાણો દૂર કરાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.08: સરીગામ કે.ડી.બી. હાઈસ્‍કૂલની સામેના માર્ગ તેમજ નારગોલ રોડ ઉપરના પાથરણા અને લારીગલ્લાવાળાઓએ કરેલા દબાણના કારણે સાંજના સમયે ભારે ટ્રાફિકની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ખતલવાડમાં બનવા પામેલી ચેઈન સ્‍નેચિંગની ઘટના

vartmanpravah
શાકભાજી વેચવા બેસેલી મહિલાના ગળામાંથી સોનાની ચેન ઝુંટવી બાઈક પર આવેલા બે યુવાનો ફરાર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.08: ઉમરગામના ખતલવાડામાં સાંજના સમયે ચેઈન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ પ્રીમિયર લીગ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah
સતત 14 વર્ષથી રમાતી અને સરીગામના ક્રિકેટ રસિયા તેમજ યુવાનોમાં આકર્ષણનું કેન્‍દ્ર બનેલી ટુર્નામેન્‍ટમાં જોલી ઈલેવન વિજેતા અને રેહાન ઈલેવન ઉપવિજેતા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હનુમાન ભાગડાના મહિલા સરપંચ પાણી મામલે અન્ન, પાણીત્‍યાગ સાથે અનસન પર ઉતરી

vartmanpravah
ગામમાં 15 દિવસમાં એક કલાક પાણી મળે છે તેથી સરપંચ પ્રીતિબેન પટેલ ગ્રામજનો સાથે કલેકટર કચરી સામે રણસિંગું ફૂંકયુ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.08:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છીરીમાં વધુ એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી : દોડધામ મચી

vartmanpravah
ગેરકાયદેસર ચાલતા ભંગાર ગોડાઉનમાં વારંવાર બનતા આગના બનાવ જોખમી છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.08: વાપી, છીરી, સલવાવ, ડુંગરી ફળીયા વિસ્‍તારમાં અનેક ગેરકાયદેસર ભંગારના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવનો ૪૦મો વાર્ષિકોત્સવ ભવ્ય રીતે ઉજવાયો

vartmanpravah
ધર્મમાં આસ્‍થા અને સાચી શ્રધ્‍ધા ન હોય તો કોઈપણ કામ થતું નથી : એસ.પી. ડો. કરનરાજ વાઘેલા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.08: શ્રી સ્‍વામિનારાયણ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર ખાતે ડ્રાઈવરો મોટી સંખ્‍યામાં ભેગા થઈ કાળો કાયદાનો વિરોધ કરી રાષ્‍ટ્રપતિને રજૂઆત કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.08: તા.08/01/2024 ના દિને સરકાર દ્વારા ડ્રાઈવરો માટે લાવેલ કાળો કાયદાના વિરોધમાં ધરમપુર ખાતે મોટી સંખ્‍યામાં ડ્રાઈવરોભેગા થઈ વાંસદા અને...