તહેવારોમાં વેચાતા દેવી-દેવતાઓના ફોટાવાળા સામાન પર પ્રતિબંધ મૂકવા પારડી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મામલતદાર અને પારડી નગપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયુ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.07: હિન્દુઓના તહેવારોમાં બજારમાં વેચાતી તહેવારલક્ષી ચીજ વસ્તુઓના પેકિંગ કે બનાવટમાં હિન્દુ દેવી-દેવતાઓના નામ આપી તેમના ફોટાઓનો ઉપયોગ કરી આવી...

