વાપી ટુકવાડા હાઈવે ઉપર રોડ મરામતની કામગીરી અંતે શરૂ થઈ : વાપીના સર્વિસ રોડ પણ મરામત માગે છે
ચોમાસામાં ને.હા. રોડને ખાડાઓ વચ્ચે શોધવો પડે તેવી સ્થિતિ નિર્માણ પામી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: વર્તમાન ચોમાસાએ વલસાડ-વાપી વચ્ચે વચ્ચેના હાઈવે ઉપર...

