વલસાડ સિવિલની ગંભીર લાપરવાહી સામે આવીઃ આહવા અકસ્માતનો દર્દી કલાકો સુધી પીડામાં કણસતો રહ્યો
રાત્રી દરમિયાન સિવિલ રેઢીયાળ બની જાય છે, રોજેરોજ વ્યાપક ફરિયાદ ઉઠી રહી છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27: વલસાડ સિવિલ હોસ્પિટલની વારંવાર ગંભીર બેદરકારીઓ...

