વલસાડ નનકવાડા વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ તૂટયો : નીચે ઉભેલા ત્રણ ઈજાગ્રસ્ત
શહેરમાં સ્લેબ તૂટી પડવાની 24 કલાકમાં બીજી ઘટના : એપાર્ટમેન્ટમાં ફસાયેલાઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: વલસાડ નનકવાડા ગ્રામ...

