વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક મળી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.26: વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષપણા હેઠળ બેટી બચાવો બેટી પઢાવો (BBBP) યોજના અંતર્ગત જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક,...

