વલસાડ જિલ્લાના પુલ રસ્તા માટે 55 કરોડની ફાળવણી માટે મુખ્યમંત્રીને કરાયેલ દરખાસ્ત
વાપી, વલસાડ, પારડી, કપરાડાના વિવિધ રસ્તા માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કરેલી દરખાસ્ત (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: વલસાડ જિલ્લાના વિવિધ પુલ રસ્તા માટે નાણામંત્રી...

