ચીખલી તાલુકાના વાંઝણા ગામે રાત્રિ દરમિયાન દીપડો ફરતો હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.01: ચીખલી તાલુકાના વાંઝણા ગામના છાબડી ફળિયા વિસ્તારમાં ગત રાત્રે જાહેરમાં દીપડો ફરી રહ્યો હતો. જે દ્રશ્યો આ વિસ્તારમાં આવેલ...

