સુવિખ્યાત અભિનેતા, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર, કૉમેડીના બેતાજ બાદશાહ સંજય ગોરડીયાએ કિડની કેર મેહતા હોસ્પિટલની મુલાકાત લીધી
ડાયાલીસીસની સુવિધાઓ તેમજ સંસ્થા દ્વારા થઈ રહેલી સેવાકીય પ્રવૃત્તિઓથી અભિભૂત થયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19: સુવિખ્યાત અભિનેતા, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર, કૉમેડીના બેતાજ બાદશાહ શ્રી...

