વલસાડની કુસુમ વિદ્યાલય ખાતે ઉત્તરાયણ પર્વની રંગેચંગે ઉજવણી
(વર્તમાન પ્રવાહન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.12: વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની કેડી કંડારવા સતત પ્રયત્નશીલ, સમગ્ર વર્ષ દરમ્યાન થતી વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે કુસુમ વિદ્યાલયમાં તા.12મી જાન્યુઆરી ગુરૂવારના રોજ...

