વાપી મહારાષ્ટ્ર મિત્રમંડળ દ્વારા આયોજિત રંગોળી સ્પર્ધામાં એલ.જી.હરિયા સ્કૂલનો વિદ્યાર્થી ઝળક્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.10: વાપીની નામાંકિત શાળા જે વર્ષોથી માત્ર શિક્ષણ ક્ષેત્રે જ નહીં પરંતુ ઈતર પ્રવૃત્તિઓમાં પણ આગળ છે એવી શ્રી એલ.જી....

