વલસાડ જિલ્લા બીજેપી અનુસૂચિત મોરચા દ્વારા રમાબાઈ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ફણસા ખાતે મહિલા મેડિકલ કેમ્પનું કરવામાં આવેલુ આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.09: ઉમરગામ તાલુકાના ફણસા વાડીયા હાઈસ્કૂલ ખાતે બીજેપી વલસાડ જિલ્લા અનુસૂચિત મોરચા દ્વારા રમાબાઈઆંબેડકરની જન્મ જયંતી નિમિત્તે મહિલા મેડિકલ કેમ્પનું...

