વલસાડથી પારડી મોપેડ ઉપર નોકરી જઈ રહેલ યુવતિની મોપેડને કન્ટેનરે ટક્કર મારતા ઘટના સ્થળે મોત
અબ્રામાથી દરરોજ આરતીબેન વિજયભાઈ હળપતિ પારડી હોસ્પિટલમાં નોકરી જતી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: વલસાડ નજીક મુકુંદ ઓવરબ્રિજ પાસે આજે સવારે ગંભીર અકસ્માત...

