પ્રેસની સ્વતંત્રતા અને વ્યવસાય કરવામાં સરળતાના નવા યુગનો આરંભઃ લોકસભાએ પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ પિરિયોડિકલ્સ બિલ પસાર કર્યું
હવે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટસ અથવા સ્થાનિક સત્તાવાળાઓ સમક્ષ જાહેરનામું દાખલ કરવાની અને ડેકલેરેશનને પ્રમાણિત કરવાની જરૂર રહેશે નહીં (વર્તમાન ન્યુઝ નેટવર્ક) નવી દિલ્હી, તા.21: એક ઐતિહાસિક...

