ચીખલી-ખેરગામ તાલુકામાં સામી દિવાળીએ માર્ગ મકાન વિભાગ દ્વારા 25 રસ્તાઓનું નવીનીકરણ કરાતા લોકોમાં રાહત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.09:ચાલું વર્ષે ચોમાસામાં ધોધમાર વરસાદ પડતાં ચીખલી પંચાયત (મા×મ) પેટા વિભાગ હસ્તકના મોટા પાયે રસ્તાઓ બિસ્માર બની ગયા હતા. આ રસ્તાઓ...

