Vartman Pravah

Category : પારડી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરી ફળીયા ભંગારના ગોડાઉનમાં આગ: અન્‍ય ત્રણ ગોડાઉન પણ આગની લપેટમાં

vartmanpravah
આજુબાજુમાં રહેઠાણ વિસ્‍તાર હોવાથી આગની વધુ દહેશત ફેલાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.15: વાપી ડુંગરી ફળીયા વિસ્‍તારમાં વધુ એકવાર ભંગારના ગોડાઉનોમાં આગલાગતા સમગ્ર વિસ્‍તારમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

યોજાઈ : 99.34 ટકા મતદાન:  ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્‍ય વિજય વેપારી વિભાગની પેનલ અગાઉ બિનહરિફ ચૂંટાઈ હતી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.15: કપરાડા ખેતીવાડી ઉત્‍પન્‍ન બજાર સમિતિ (એ.પી.એમ.સી.)ની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં વિક્રમ સર્જક 99.34 ટકા મતદાન થયું હતું.મતદાન બાદ જ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા અંભેટી ગામે કંપનીમાં ફરજ બજાવતો સિક્‍યોરિટી ગાર્ડ ગન-જીવતા કારતૂસ સાથે ઝડપાયો

vartmanpravah
મૂળ જમ્‍મુ-કાશ્‍મિરના રહીશ મોહંમદ ઝાકીર ફૈઝ મોહંમદની એસ.ઓ.જી.એ અટક કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.15: વાપી એસ.ઓ.જી.એ કપરાડા અંભેટી ગામે પાવરગ્રીડ નામનીખાનગી કંપનીમાં સિક્‍યોરિટી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂા. 42 કરોડના ખર્ચે થનારા કામોના કરેલા ખાતમુહૂર્ત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.15: ઉમરગામ તાલુકા માટે આજનો શક્‍તિની આરાધના પર્વનો પ્રથમ દિવસ શુકનિયાળ સાબિત થયો છે. રાજ્‍યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સાદકપોરમાં દીપડાના હુમલામાં મહિલાના મોત બાદ મધરાતે એક વાછરડાને ફાડી ખાતા સમગ્ર વિસ્‍તારમાં સર્જાયેલો ભયનો માહોલ

vartmanpravah
સાદકપોરમાં તાત્‍કાલિક ચાર જેટલા પાંજરા ગોઠવી ગ્રામ પંચાયત દ્વારા લાઉડસ્‍પીકર સાથેવાહન ફેરવી લોકોને સાવચેત કરાયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.15: ચીખલી તાલુકાના સાદકપોરના દાદરા ફળીયામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રોટરી પરિવાર આયોજીત થનગનાટ નવરાત્રિની આવક શિક્ષણ-આરોગ્‍ય ક્ષેત્રે વપરાશે : એન્‍ટ્રી માટે ડિઝીટલ પાસ

vartmanpravah
રજ્જુ શ્રોફ યુનિવર્સિટીના ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરમાં આવક વાપરવાની જાહેરાત : 2400 ખેલૈયાઓનું રજીસ્‍ટ્રેશન (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13: વાપીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રોટરી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં અમૃત કળશ યાત્રાની શોભાયાત્રા નીકળી: કેબિનેટમંત્રી કનુભાઈ દેસાઈએ લીલી ઝંડી બતાવી શોભા યાત્રા રવાના કરી પોતે પણ જોડાયા

vartmanpravah
અમૃત કળશ દિલ્‍હી પહોંચી પારડી નગર તરફથી પણ વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.13: મારી માટી મારો દેશ અંતર્ગત આઝાદી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના કીકરલા ગામથી છોટા હાથી ટેમ્‍પો ચોરાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.13: પારડી તાલુકાના કીકરલા ગામે નાની કોળીવાડ ખાતે રહેતા અશોક પરાગભાઈ કો. પટેલે વર્ષ 2018માં વાપીથી લોન કરી એક છોટાહાથી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પોલીસે તાડપત્રી સાથે સંતાડી રખાયેલો વિદેશી દારૂ ઝડપાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.13: વલસાડ એલસીબી ટીમના એએસઆઈ પ્રવિણ યાદવ, અ.પો.કો વિવેક ગઢવી, અને અ.પો.કો દશરથ ભરવાડ પેટ્રોલીંગમાં ફરતા હતા. આ દરમિયાન મળેલી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગરીબોના મસિહા નિતિન જાની ઉર્ફે ખજુરભાઈ વલસાડમાં દિવ્‍યાંગ દિકરી-માને પાકુ મકાન બનાવી આપશે

vartmanpravah
ગુજરાતના સોનુ સુદ ગણાતા ખજુરભાઈએ ગરીબોને અત્‍યાર સુધી 263 મકાન બનાવી આપ્‍યા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13: જાણીતા યુટયુબ કલાકાર નિતિન જાની ઉર્ફે...