સમગ્ર ગુજરાતમાં એસટી વિદ્યાર્થીઓને સરકારના ફ્રી શીપકાર્ડ બંધ કરવાના પરિપત્રથી વાલી-વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
વલસાડ જિલ્લામાં સરકારના ફ્રી શીપકાર્ડ એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ ડિપ્લોમાં એડમીશન બાદ ઘરે પરત ફર્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: ગુજરાતના મુખ્યમંત્રી એસટી કેટેગરીના વિદ્યાર્થીઓના...

