સલવાવ પ્રી પ્રાયમરી સ્કૂલ દ્વારા ‘‘ક્રિએટિવ પાપા” ઈવેન્ટનું આયોજન કરાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ પ્રી પ્રાયમરી સ્કૂલ દ્વારા ‘‘ક્રિએટિવ પાપા” ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નોન ફાયર, કુકિંગ કાર્ડ...

