ઉમરગામ યુઆઈએ કચેરી ખાતે વીજ સમસ્યા માટે આયોજિત ઓપન હાઉસ અધિકારીઓની વિલંબતાના કારણે સ્થગિત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.22: આજરોજ યુઆઈએ કચેરી ખાતે બપોરના ત્રણ કલાકે વીજ વિભાગની સમસ્યાના નિવારણ અર્થે ઓપનહાઉસનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ વીજ...

