વાપીના ભાજપ આગેવાનો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મુંબઈ ગોરેગાંવ બેઠકના પ્રચાર માટે કાર્યરત થયા
ગોરેગાંવ બેઠક ચૂંટણીની જવાબદારી પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારને સોંપાઈ છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13: આગામી તા.20 નવેમ્બરના રોજ મહારાષ્ટ્ર વિધાનસભા સામાન્ય ચૂંટણી યોજાઈ...

