ધરમપુર વ્યાસઆશ્રમ ખાતે દિપકસિંહ દેસાઈનો નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો
શાળા પરિવારે સન્માનપત્ર અને મોમેન્ટો અર્પણ કર્યા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ધરમપુર, તા.13: શ્રી વાંકલ વિભાગ અમરજ્યોત કેળવણી મંડળ સંચાલિત માધ્યમિકશાળા ખારવેલના ઈન્ચાર્જ આચાર્ય શ્રી...

