પારડીના અનેક મંડળોએ નવ દિવસ બાદ બાપ્પાને આપી વિદાય: સમગ્ર પારડી નગર ગણેશ વિસર્જનના રંગે રગાયું
દરેક મંડળો એકજ સરખા ડ્રેસમાં વિસર્જનમાં જોડાયા પારડી ચન્દ્રપુર સ્થિત માંગેલા લાઈફ સેવર ટ્રસ્ટે ખડા પગે સેવા આપી પારડી જીવદયા, મોક્ષરથ અને ગૌ સેવા સમિતિએ...

