વલસાડ જિલ્લાની ખાનગી શાળાઓમાં આર.ટી.ઈ. હેઠળ 25 ટકા પ્રમાણે પ્રથમ યાદીમાં 1197 વિદ્યાર્થીઓને પ્રવેશ
કુલ 2365 વિદ્યાર્થીઓએ ધો.1માં પ્રવેશ માટે અરજી કરી હતી તે પૈકી 1810 નો પ્રવેશ માન્ય (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.28 વલસાડ જિલ્લામાં ખાનગી શાળાઓમાં...

