વાપી ગુંજનમાં એર ગન સાથે કાર બોયનેટ પર બેસી સ્ટંટ કરનાર બે યુવાનોને જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી
જાહેરમાં જીવના જોખમે સ્ટંટ કરવાનો વાપીમાં આ ત્રીજો બનાવ બન્યો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: આજના યુવાનોને સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિધ્ધિ મેળવવાની ઘેલછા...

