વલસાડના પારનેરાની સાર્વજનિક માધ્યમિકશાળામાં વન ઔષધી વનસ્પતિનું પ્રદર્શન જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે ખુલ્લું મુકાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.30: વલસાડ તાલુકાના પારનેરા ગામની સાર્વજનિક માધ્યમિક શાળા ખાતે વન ઔષધી વનસ્પતિઓનું પ્રદર્શન, અગત્સ્ય અને અતુલ ફાઉન્ડેશનના સહયોગથી રાખવામાં આવ્યું...

