ધરમપુર ઢોલડુંગરીના ખેડૂતોની જગ્યાઓ સરકારી શીર પડતર તરીકેનો કરેલા ઉલ્લેખની નોટિસના વાંધા રજૂ કરાયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16: આજરોજ તા.16/12/2024 ના દિને નાની ઢોલડુંગરી ગામના ખેડૂતો સાથે વહીવટી તંત્રએ માલિકીની જગ્યામાં ખોટી રીતે સરકારી શીર પડતર તરીકેનો...

