વલસાડ જિલ્લામાં પ્રથમવાર ગોરગામ પીએચસી સહિત તેમના હસ્તકના તમામ 7 સબ સેન્ટરો નેશનલ લેવલે ક્વોલિફાઈડ થયા
દર્દીઓના અભિપ્રાય પણ લેવામાં આવ્યા, પાલણને 86.59%, તીઘરાને 91%, વાઘલધરા 83.87%, સોનવાડા 89%, કુંડી 83.33%, ધનોરી 85.57%, કેવાડા 72.97% અને પીએચસી ગોરગામને 92.05 ટકા મળ્યા...

