વલસાડ ખરેરા નદીના બે લો લેવલ પુલ પાણીમાં ડૂબી જતા સ્થાનિક ગ્રામજનોની અવરજવર અટકી પડી
ભાગલધરાના કેટલાક વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ જતા જનજીવન ઠપ્પ થઈ ગયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: વલસાડ વિસ્તારમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસી રહેલા લગાતાર...

