વાપી રેલવે સ્ટેશન ઉપરથી અયોધ્યા દર્શન આસ્થા સ્પેશિયલ ટ્રેનને ભાજપના આગેવાનોએ રવાના કરી
અયોધ્યામાં પ્રભુ શ્રી રામના મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશભરમાંથી લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે (વર્તમાનપ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: વાપી રેલવે સ્ટેશનથી આજે...

