ચીખલીના કુકેરીમાં દીપડાએ ઘરની પેજારીમાં ધસી જઈ બેડ સાથે બાંધેલા કુતરા પર કરેલો હુમલો
કુતરાએ ખળભળાટ કરતા માલિક જાગી જતા દીપડો ભાગી છૂટ્યો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.29: ચીખલી તાલુકાના કુકેરીમાં રાત્રિ દરમિયાનદીપડો ઘરની પેજારીમાં ધસી આવી બેડ...

