નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં હાઈવે અને આર.એન.બી.ના અધિકારીઓની ઉચ્ચ મિટિંગ યોજાઈ
વાપી વિસ્તારમાં ચાલતા હાઈવે બ્રિજ રસ્તા અંડરપાસ જેવા કામોને વેગ આપવાની ચર્ચા થઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: આજ રોજ ગુજરાત સરકારના આદરણીય નાણાં...

