વાપી જીઆઈડીસી ક્રિએટીવ ટેક્સટાઈલની પોલ ખુલી : દિવાલ ધસી પડતા સ્ટોક કરાયેલ વેસ્ટ બહાર ડોકાયો?
આ કંપની જી.પી.સી.બી.ના રડાર પર હતી તો ચેકીંગ કેમ નહી થયું? (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: વાપી જીઆઈડીસી સેકન્ડ ફેઝમાં કાર્યરત ક્રિએટીવ ટેક્સટાઈલ્સમાં સોલીડ...

