March 29, 2026
Vartman Pravah

Category : વલસાડ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ભારત રત્‍ન ડો. આંબેડકરના પૌત્ર ભીમરાવના અધ્‍યક્ષ સ્‍થાને મુંબઈમાં ત્રિસુત્ર શતાબ્‍દી મહોત્‍સવ સમારોહ યોજાયો

vartmanpravah
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના માણેકપોર ગામના રહિશ કેપ્‍ટન ડો.એ.ડી. માણેકનું ઐતિહાસિક સમારોહ પ્રસંગે મુંબઈ ખાતે કરાયેલું સન્‍માન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સુરત, તા.18: સુરત જિલ્લાનાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકાના સંજાણ અને દહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQAS પ્રમાણપત્ર મળ્યું

vartmanpravah
કેન્દ્ર સરકારની ટીમની ચકાસણીમાં બંને પીએચસી તમામ માપદંડોમાં ખરુ ઉતર્યું દર્દીઓની સારવારથી માંડીને સુવિધા તેમજ રેકર્ડ અને રજિસ્ટરોની પણ તપાસ કરવામાં આવી વધુમાં વધુ સુવિધા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કોલવેરા : કોલક નદીનું ઉદગમ સ્થાન અને કોલવેરા ડુંગરનો પ્રાચીન ઈતિહાસ

vartmanpravah
પ્રકૃતિના સાનિધ્યનો અનેરો અનુભવ કરાવતો કપરાડા તાલુકાનો  કોલવેરા ડુંગર પર્યટકો માટે નવું ડેસ્ટિનેશન કોલવેરા ડુંગર અનેક પ્રાચીન માન્યતાઓ સાથે જોડાયેલો અત્યંત રમણીય,  નયનરમ્ય પહાડી નજારાઓથી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવના યુનિવર્સિટી ટોપ ટેનનો આંકડો 250 પાર પહોંચ્‍યો

vartmanpravah
પ્રોફેસરો રાષ્‍ટ્રીય સ્‍તરે અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે એમ કુલ મળીને 85 થી પણ વધુ સંશોધન પત્રો રજૂ કર્યા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.17: શ્રીમતી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં ટ્રાફિક અડચણરૂપ લારીગલ્લા પાલિકાએ હટાવ્‍યા

vartmanpravah
શહેરના મોટાભાગના રોડો પરથી ટ્રાફિકને અડચણરૂપ લારીગલ્લા દૂર કરાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.17: વલસાડમાં દિન-પ્રતિદિન ટ્રાફિકની સમસ્‍યા વધી રહી છે. પીક અવરમાં વાહન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં હર્ષોલ્લાસથી દિવાસાના પર્વઍ ટપ્પા દાવની રમત રમાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.17: દક્ષિણ ગુજરાત તથા મહારાષ્‍ટ્રમાં ખૂબ જ ધામધૂમ અને હર્ષઉલ્લાસથી દિવાસાના તહેવારને ઉજવવામાં આવે છે. વર્ષોથી આદિવાસીઓનો કહેવાતો દિવાસો હવે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી વકીલ મંડળે અશ્વમેઘ શાળા ખાતે ઉજવ્‍યો આંતરરાષ્‍ટ્રીય કાનૂની દિવસ

vartmanpravah
150 થી વધુ વિદ્યાર્થીઓ શાળાના ટ્રસ્‍ટીઓ તથા શિક્ષકો રહ્યા હાજર પારડી વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલે આંતરરાષ્‍ટ્રીય કાનૂની દિવસ વિશે આપી વિસ્‍તૃત માહિતી: 17 મી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કેબીએસ કોલેજના અધ્‍યાપક પીએચ. ડી. થયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.17: વાપીના રહેવાસી તથા ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ સુમેરિયા કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજ વાપીમાં રસાયણશાષા વિભાગના હેડ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવી નકોર કારમાં દારૂ ભરી લઈ જતાં સેલવાસના ખેપિયાની પારડી વિશ્રામ હોટલ પાસેથી ધરપકડ

vartmanpravah
દારૂ અને કાર મળી પારડી પોલીસે 5.26 લાખનો મુદ્દામાલ કબજે, સંડોવાયેલા બે ઈસમોને જાહેર કર્યા વોન્‍ટેડ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.17: પારડી પોલીસ મથકના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના પોણીયા ખાતેથી સાત જુગારીઓ ઝડપાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.17: પારડી પોલીસ સ્‍ટેશનના અરૂણ હરિચંદ્ર, શિવરામ રમેશ, સંદીપ ગુલાબ, મહેશ ગોપાલ વિગેરેનો સ્‍ટાફ પારડી વિસ્‍તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો....