કપરાડાની અસલકાંટી કેન્દ્રની શાળાઓમાં માતા-પિતા વિનાના 80 બાળકોને શૈક્ષણિક કીટ અપાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.11: શિક્ષણ એજ શ્રેષ્ઠ કલ્યાણ સુત્રને સાર્થક કરવા માટે વલસાડના સરોધી કા મહારાજા યુવા ગૃપ દ્વારા સરહદી વિસ્તારની અસલકાંટી કેન્દ્રમાં...

