ચીખલી તાલુકાના માંડવખડક, ગોડથલ ગામે બંધ થયેલી બસ સેવા પુનઃ શરૂ કરવાઅનેકવાર રજૂઆત છતાં કોઈ પરિણામ ન આવતા સ્થાનિકોમાં રોષ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.18: ચીખલી તાલુકાનાં છેવાડાના ગોડથલ ડુંગરી ફળીયા અને માંડવખડક ડુંગરપાડા મળી અંદાજીત 4,000 જેટલી વસ્તી ધરાવતો વિસ્તાર છે. આ વિસ્તારના...

