સલવાવ સ્વામિનારાયણ શાળામાં વોલ વારલી ચિત્રકલા પ્રવૃત્તિ યોજાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવસંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને સ્વામિનારાયણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સલવાવમાં વોલ વારલી...

