March 7, 2026
Vartman Pravah

Category : વલસાડ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં તા.28 નવેમ્‍બર થી ત્રિદિવસીય રણભૂમિ રમત મહોત્‍સવનો પ્રારંભ થશેઃ તા.23 નવેમ્‍બર સુધી રજિસ્‍ટ્રેશન કરાવી શકાશે

vartmanpravah
એથ્‍લેટિક્‍સ, બેડમિન્‍ટન, ચેસ, ક્રિકેટ, હોકી, કબડ્ડી, કરાટે, ખોખો, સ્‍વિમિંગ, લોન ટેનિસ, વોલીબોલ, ટગ ઓફ વોર, બાસ્‍કેટ બોલ, ફૂટબોલ, હેન્‍ડબોલ, યોગાસન સહિત 21 રમતનો સમાવેશ કરાયો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં તિથલ ખાતે ડાયાબીટીસ મુક્‍ત ગુજરાત યોગ શિબિરનો પ્રારંભ થયો

vartmanpravah
શિબિરાર્થીઓને 10 જડી બુટ્ટીનો ઉકાળો તેમજ ડાયાબીટીસ અનુરૂપ આહારની સમજ પણ અપાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.14: ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા ‘‘ડાયાબિટીસ મુક્‍ત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ-2024નો પ્રારંભ

vartmanpravah
તમામ મતદારોને મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી લેવા અનુરોધ પાત્રતા ધરાવતા નાગરિકોને મતદારયાદીમાંનામ નોંધાવવા સૂચન કરાયુ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.14: મુખ્‍ય નિર્વાચન અધિકારીની કચેરી,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વલસાડમાં જિલ્લા કક્ષાના જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી રાજ્‍યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની અધ્‍યક્ષતામાં ધરમપુર ખાતે થશે

vartmanpravah
ડાંગના આહવા ખાતે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની અધ્‍યક્ષતામાં રાજ્‍યકક્ષાનો કાર્યક્રમ યોજાશે વડાપ્રધાન ‘પી.એમ. જનમન અભિયાન’ના લાભાર્થીઓ સાથે ઈ-સંવાદ કરશે તેમજ ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્‍કર્ષ અભિયાનનો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચલા શુભમ ટાવર-2માં દેવ ઉઠી એકાદશીએ લડ્ડુ ગોપાલ મહોત્‍સવની ધામધૂમ પૂર્વક કરાયેલી ઉજવણી

vartmanpravah
17 ઘરોમાંથી પૂજા કરેલ લડ્ડુ ગોપાલનું સામુહિક પૂજન કરાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.14: વાપી સહિત સનાતન ધર્મમાં દેવ ઉઠી એકાદશીનો મહિમાભારતભરમાં છે તે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ગરદનથી માથામાં ઘૂસી ગયેલ સળિયાને બહાર કાઢી તબીબોએ 5 વર્ષના બાળકને નવજીવન આપ્‍યું

vartmanpravah
અજીબો ગરીબ લેખાવાતા આ ઓપરેશનનો તમામ ખર્ચ રોટરી હરિયા હોસ્‍પિટલે ઉઠાવ્‍યો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.14: તબીબી પ્રેક્‍ટિશ કે સાયન્‍સમાં ક્‍યારેક જટીલ અજીબો ગરીબ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગોઈમા ગામે સામુહિક સત્‍યનારાયણ ભગવાનની કથા સાથે તળાવ પર ઓવારાનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.14: પારડી તાલુકાના ગોઈમા ગામે અતિ પૈરાણિક બ્રહ્મદેવના સ્‍થાનક પર બ્રહ્મદેવ યુવક મંડળ દ્વારા દર વર્ષે બ્રહ્મદેવ મંદિર તળાવની પાર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર રાજચંદ્ર હોલમાં ભાજપ દ્વારા દિવાળી સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાયો : ધારાસભ્‍ય સહિત મંડળના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah
આગામી સમયે વલસાડ, ધરમપુર અને પારડી પાલિકાની ચૂંટણી હોવાથી રાજકીય માહોલ ગરમાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.14: વલસાડ જિલ્લાની આગામી સમયે વલસાડ, ધરમપુર અને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ કાંપરી ઓવરબ્રિજ પર એસ.ટી. બસને નડયો અકસ્‍માત : ઝાડીમાંથી આવેલ ત્રણ પશુ અથડાયા

vartmanpravah
બે પશુના મોત : બસમાં ફસાયેલ એકને જીવદયા પ્રેમીઓએ બહાર કાઢયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.14: વલસાડ કાંપરી ઓવરબ્રિજને છેડે બુધવારે રાતે એસ.ટી. બસને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં બાળભવનના મકાનનું ઉદ્ધાટન કરાયું 

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.14: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ સંકુલમાં નવનિર્મિત ‘‘પૂજ્‍ય પુરાણી સ્‍વામી કેશવ ચરણદાસજી બાળભવન” નું ગુરુવારે ઉદ્ધાટન કરવામાં આવ્‍યું હતું. શ્રી સ્‍વામિનારાયણ...