વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી હોવાનો વટ બતાવી વાપી બગવાડા સ્થિત શુભમ ગ્રીન સીટીના બિલ્ડરે સોસાયટીના રહેવાસીઓ સાથે કરેલી છેતરપિંડીઃ મામલતદારને પણ ગુમરાહ કર્યા
ઓવરબ્રિજના નિર્માણ માટે સોસાયટીની જમીનનો ઘણો હિસ્સો બ્રિજના બાંધકામ અંતર્ગત આવતા નિયમ મુજબ સરકાર દ્વારા ફાળવવામાં આવેલ રકમ બિલ્ડરે પોતાના ખાતામાં જમા કરાવી ફલેટ ધારકોના...

