Breaking Newsગુજરાતચીખલીનવસારીવલસાડચીખલી-ખેરગામ રસ્તા પર અકસ્માતને નોતરું આપતો વાડ ખાડીના પુલની જર્જરિતાvartmanpravahFebruary 7, 2023 by vartmanpravahFebruary 7, 20230 ચીખલી – ખેરગામ વાડ ખાડી નદી પર બ્રિજ જર્જરિત હાલતમાં 25 વર્ષ જૂના બ્રિજના દેખાવા લાગ્યા સળિયા વાડ ખાડી નદી પરનો બ્રિજનાં છેલ્લા છેળા પર...
ગુજરાતવલસાડવાપીમોટાપોંઢાની શ્રી મુમ્બા દેવી આર્ટ્સ એન્ડ શ્રીમતી એસ.આર.ચમારિયા કોમર્સ કોલેજમાં પુસ્તક મિત્ર ક્લબ દ્વારા પુસ્તક પરિચય કાર્યક્રમ યોજાયોvartmanpravahFebruary 7, 2023 by vartmanpravahFebruary 7, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.07 : મોટાપોંઢાની શ્રી મુમ્બા દેવી આર્ટ્સ એન્ડ શ્રીમતી એસ.આર.ચમારિયા કોમર્સ કોલેજમાં પુસ્તક મિત્ર ક્લબ દ્વારા પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવપારડીવલસાડવાપીસેલવાસબોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન માટે આત્મવિશ્વાસ હેલ્પલાઈન શરૂvartmanpravahFebruary 7, 2023 by vartmanpravahFebruary 7, 20230 મનોચિકિત્સકો અને વિષય નિષ્ણાતોનો સવારે 8 થી 10 અને સાંજે 6 થી 8 વાગ્યા સુધી સંપર્ક કરી શકાશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.07 :...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લામાં સી.એન.જી. પમ્પ હડતાળને લઈ હજારો રીક્ષા ચાલકો અટવાઈ પડયાvartmanpravahFebruary 6, 2023 by vartmanpravahFebruary 6, 20230 ગેસ વિતરણ ઉપર કમિશન વધારવાના મુદ્દે તમામ સી.એન.જી. પમ્પ સોમવારે બંધ રહ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: દક્ષિણ ગુજરાત સહિત વલસાડ જિલ્લામાં આજે સોમવારે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી નગરપાલિકા વિસ્તારમાં ચાલતી 73 ચિકન-મટન શોપ પૈકી માત્ર 20 પાસે લાયસન્સ : કાર્યવાહી માટે ફરિયાદvartmanpravahFebruary 6, 2023 by vartmanpravahFebruary 6, 20230 એનિમલ વેલ્ફેર બોર્ડ સભ્ય રાજેશ શાહે માહિતી એક્ટ નીચે પાલિકામાંથી માંગેલી યાદીમાં થયેલો ઘટસ્ફોટ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: વાપી નગરપાલિકા વિસ્તારમાં હાલમાં 73...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપીમાં બેખોફ ચેઈન સ્નેચર ધોળા દિવસે લીફટમાં મહિલા સાથે ચઢીને મંગલસૂત્ર ખેંચી સીડી ઉતરી ભાગી છૂટયોvartmanpravahFebruary 6, 2023 by vartmanpravahFebruary 6, 20230 દેસાઈવાડ ગાયત્રી કોમ્પલેક્ષમાં ઘટેલી ઘટના સી.સી.ટી.વી.માં કેદ થઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: વાપીમાં બેખોફ બનેલા ચેઈન સ્નેચરની ચિલઝડપ કરવાની ચોંકાવનારી ઘટના આજે સોમવારે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી જીઆઈડીસી પોલીસમાં એનડીપીએસ ગુનાનો ફરાર આરોપી 31 વર્ષે ઝડપાયોvartmanpravahFebruary 6, 2023February 6, 2023 by vartmanpravahFebruary 6, 2023February 6, 20230 1992 થી દયાનંદ મેવાલાલ દુબે ફરાર હતો: અંતે હરિયાણાથી એસ.ઓ.જી. ઊંચકી લાવી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: વાપી જી.આઈ.ડી.સી. પોલીસ દફતરે અફીણનો જથ્થો રાખનાર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલીના રેઠવાણીયા ગામમાં દીપડાની ચહલ પહલ જણાતા ગોઠવાયેલુ પાંજરુંvartmanpravahFebruary 6, 2023 by vartmanpravahFebruary 6, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.06: ચીખલી તાલુકાના રેઠવાણીયા ગામે દીપડાની ચહલ પહલ જણાતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ રેઠવાણીયા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલી તાલુકાના ગામોમાં પણ પરવાનગી વિના ચિકન-મટનની દુકાન, ઢાબાઓ ધમધમી રહ્યા છે!vartmanpravahFebruary 6, 2023 by vartmanpravahFebruary 6, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.06: ચીખલી તાલુકામાં ગામેગામ પરવાનગી વિના ચિકન-મટનની દુકાન, ઢાબાઓ ધમધમી રહ્યા છે. ત્યારે રાજ્યની વડી અદાલતની ફટકાર બાદ ફૂડ અને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીમજીગામમાં પસાર થતી માઈનોર કેનાલના નવીનીકરણના કામમાં કપચીના દેખાવા સાથે થીંગડા મારવાની નોબતvartmanpravahFebruary 6, 2023 by vartmanpravahFebruary 6, 20230 કામની ગુણવત્તા સામે ઉભા થયેલા અનેક સવાલો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.06: મજીગામમાંથી પસાર થતી માઈનોર કેનાલમાં નવીનીકરણના કામમાં કપચીના હાડપિંજર દેખાવા સાથે થીંગરા...