વાપી નૂતન નગર વિસ્તારમાં રોડ ઉપર બમ્પર, સ્ટ્રીટ લાઈટ અને સફાઈ માટે સરદાર પટેલ યુવક મંડળની પાલિકામાં રજૂઆત
પુલ બનાવવાની કામગીરીને લીધે મોટાભાગના વાહનો નૂતન નગર વિસ્તારમાં જોખમી અવર જવર કરી રહેલ છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20: વાપી નૂતન નગર વિસ્તારમાં...

