મરામ્મત-રખરખાવ અને સફાઈ માટે આજથી 11મી નવેમ્બર સુધી નાની દમણની નમો પથ અને મોટી દમણનો રામસેતૂ બીચ રોડ લોકોની અવર-જવર માટે બંધ
મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની સૂચિત મુલાકાતના પગલે નમો પથ અને રામસેતૂ બીચ રોડને અભિવાદન માટે શણગારવા બંધ કરાયો હોવાનું અનુમાન સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને...

