વાપી જીઆઈડીસી થેમીસ મેડીકેર લિ. કંપનીમાં ભીષણ આગ લાગીઃ ૮થી વધુ ફાયર ફાઈટરોની ટીમે પાણીનો મારો ચલાવી આગને બુઝાવી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07 વાપી જીઆઈડીસી જે ટાઈપ વિસ્તારમાં આવેલ નેશનલ હાઈવે સ્થિત જાણીતી કંપની થેમીસ મેડીકેર લીમીટેડમાં આજે ગુરૂવારે સવારના દશ વાગ્યાના...

