પારડી ડુમલાવમાં આઠમા દિવસે વધુ એક દિપડો પાંજરે પુરાયો : હજુ પણ વધુ દિપડા ફરી રહ્યા છે
વારંવાર ગામ વિસ્તારમાં દિપડા જણાતા ભયનો માહોલ : સોમવારે રાત્રે દિપડાએ વાછરડીનું મારણ કર્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27: પારડીના ડુમલાવ ગામમાં છેલ્લા 10-15...

