વાપી-વલસાડ રેલવે લાઈન વચ્ચે બે અકસ્માત સર્જાયા: સરોધી નજીક અજાણ્યાએ આપઘાત કર્યો : વલસાડ સ્ટેશને યુવાન પટકાયો
વાપીથી સયાજીનગરીમાં સુરત જઈ રહેલો દેવેન્દ્ર રાજપૂત ટ્રેનમાં ચઢવા જતા પટકાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14: વાપી, વલસાડ વચ્ચે વિતેલા 24 કલાકમાં રેલવે અકસ્માતના...

