Category : વલસાડ
વલસાડ પારનેરાથી પ્રસુતિ માટે 108 માં જઈ રહેલ મહિલાને વધુ દુઃખ ઉપડતા સ્ટાફે રસ્તામાં ડિલેવરી કરી
જિલ્લામાં વધુ એક વાર 108ની સેવા માનવતાની મિશાલ બની (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી,તા.15: વલસાડ પારનેરામાં રહેતા શ્રમિક પરિવારની મહિલાને બુધવારે રાત્રે પ્રસુતિની પીડા ઉપડતા...
વાપી ડુંગરી ફળીયામાં ભંગારના ગોડાઉનમાં આગ ભભુકતા દોડધામ મચી
ભંગારના ગોડાઉનોમાં અવારનવાર લાગતી આગો ખતરનાક સાબિત થઈ રહી છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: વાપી ડુંગરી ફળીયા વિસ્તાર એટલે ભંગાર ગોડાઉનોનો જમેલો રહેણાંક...
દમણગંગા નદીનો જૂનો પુલ ઉપયોગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.14 : દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા માર્ચ 2022ના રોજથી લોકનિર્માણ વિભાગ આર એન્ડ બીના ધ્યાનમાં આવેલ કે દમણગંગા નદી પરનો...
દાનહમાં આઈ.આર.બી.ના અધિકારીનું હૃદયરોગના હૂમલાથી મોત: પોલીસ વિભાગે આપેલી શ્રદ્ધાંજલિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.14 : દાદરા નગર હવેલીના આઈ.આર.બી. વિભાગમાં પર્સનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા જવાન તેઓ તેમના ઘરે હતા તે દરમિયાન શ્રી કલ્પેશ...
દમણઃ મગરવાડા પાવર હાઉસના ઉદ્યાનમાં ‘ઊર્જા સંરક્ષણ દિન’ની ઉજવણી કરી વિભાગે બતાવેલી ઊર્જા બચતની ઈચ્છાશક્તિ
નાની નાની પહેલથી ઊર્જાની બચત કરવા વિદ્યુત વિભાગના કાર્યપાલક ઈજનેર એમ.આર.ઈંગ્લેએ આપેલી સલાહ ઊર્જા સંરક્ષણની બાબતમાં વિદ્યાર્થીઓને જાગૃત કરવા ટોરેન્ટ પાવર દ્વારા દાનહ-દમણ-દીવની શાળાઓમાં સ્પર્ધાનું...
વલસાડમાં એલ.સી.બી.એ ફિલ્મી ઢબે દારૂ ભરેલી કારનો પીછો કરતા ચાલક કારને ખનકીમાં ઉતારી ભાગી છૂટયો
ચૂંટણી બાદ પોલીસે ચેકપોસ્ટ દુર કરતા બુટલેગરોએ દારૂની હેરાફેરી વધારી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14: વલસાડજિલ્લામાં ચૂંટણી આચાર સંહિતા દરમિયાન પોલીસે અનેક સ્થળોએ કામ...
રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા કોચરવા પ્રાથમિક શાળાના બાળકોને સ્વેટર અર્પણકરાયા
શાળાના 208 બાળકો ઠંડીમાં સ્વેટર મળતા ખુશખુશાલ બન્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14: ધીરે ધીરે ઠંડી પાંખો ફેલાવી રહી છે ત્યારે ખાસ કરીને ગ્રામ્ય...
ચીખલી નજીક થાલામાં ગુજરાત ગેસ દ્વારા ગ્રામ પંચાયતની મંજૂરી વિના ખોદકામ કરાતા સ્થાનિકોમાં ભભૂકેલો રોષ
ગ્રામ પંચાયત દ્વારા કંપનીની કચેરી અને પોલીસ મથકે રજૂઆત કરાઈ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.14: થાલામાં બગલાદેવ સર્કલથી હાઈવેને જોડતા આંતરિક માર્ગ ઉપર ગુજરાત...
ચીખલીના કુકેરી ગામે શાંતાબા વિદ્યાલયમાં દાતાઓના યોગદાનથી નિર્માણ થનાર કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાયું
ખાતમુહૂર્ત પ્રસંગે યોજાયેલા રક્તદાન કેમ્પમાં 32 યુનિટ રક્ત એકત્ર થયું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.14: ચીખલી તાલુકાના કુકેરીમાં માલવી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત...

